મિત્રતાની બેન્ક
Download MP3મિત્રતા એક એવી બેન્ક છે જેમાં તમને તમારા રોકાણના બદલામાં વિશ્વની કોઇપણ બેન્ક કરતા વધુ વળતર મળે છે. આ સમાજની બેન્કો અને સંબંધો કરતાં કંઇક અલગ છે. વધુ જાણકારી માટે પોડકાસ્ટ ચોક્કસથી સાંભળો.
મિત્રો મારી તો નબળાઇ છે જ. તો આવો સ્વાગત છે મિત્રતાની બેન્કમાં.
