મિત્રતાની બેન્ક

Download MP3

મિત્રતા એક એવી બેન્ક છે જેમાં તમને તમારા રોકાણના બદલામાં વિશ્વની કોઇપણ બેન્ક કરતા વધુ વળતર મળે છે. આ સમાજની બેન્કો અને સંબંધો કરતાં કંઇક અલગ છે. વધુ જાણકારી માટે પોડકાસ્ટ ચોક્કસથી સાંભળો.

મિત્રો મારી તો નબળાઇ છે જ. તો આવો સ્વાગત છે મિત્રતાની બેન્કમાં.

મિત્રતાની બેન્ક
Free Podcast Website provided by